Monday, May 18, 2015

વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા

વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા 

ચપટી બોર લાવતા,

છોકરાવને સમજાવતા,

એક છોકરો રિસાણો,

કોઠી આડો  ભીસાનો  ,

કોઠી પડી આડી,

છોકરાએ ચીસ પાડી,

અરર માડી